________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ
सुसूक्ष्मकाययोगेऽथ, स्थितिं कृत्वा पुनः क्षणम् । निग्रहं कुरुते सद्यः, सूक्ष्मवाकू चित्तयोगयोः ॥९९॥ ततः सूक्ष्मे वपुर्योगे, स्थितिं कृत्वा क्षणं हि सः । सूक्ष्मक्रियं निजात्मानं, चिद्रूपं विन्दति स्वयम् ॥ १०० ॥ । તુર્ભિઃ પ્રુરુમ્ II
छद्मस्थस्य यथा ध्यानं, मनसः स्थैर्यमुच्यते । તથૈવ વપુલ: ચૈર્ય, સ્થાન મહિનો મવેત્ ।'।। शैलेशीकरणारम्भी, वपुर्योगे स सूक्ष्मके । तिष्ठन्नूर्ध्वास्पदं शीघ्र, योगातीतं यियासति ॥ १०२ ॥ થવા દ્વારા ખાદર કાયયેાગમાંથી નિવૃત્ત થઈને માદર કાયચેાગને સૂક્ષ્મ કરે. (૯૮)
૪૬૨
તે પછી પુનઃ સૂક્ષ્મ કાયયેાગમાં ક્ષણવાર સ્થિર થઈને તુ સૂક્ષ્મ વચન અને સૂક્ષ્મચિત્ત એ અન્ને સૂક્ષ્મયાગાના સર્વથા નિરાધ કરે છે. (૯૯)
તે પછી ક્ષણવાર સૂક્ષ્મ કાયયેાગમાં સ્થિર થએલે તે કેવલી સ્વય' પાતાના આત્માને સૂમક્રિયારૂપે. એટલે જ્ઞાનસ્વરૂપે અનુભવે છે. (૧૦૦)
જેમ છદ્મસ્થ જીવની મનની સ્થિરતાને ધ્યાન કહેવાય છે તેમ કેવળીની કાયયેાગની સ્થિરતાને ધ્યાન કહેવાય છે. (૧૦૧)
તે પછી તે સૂક્ષ્મ કાયયેાગમાં રહેલે કેવલી શૈલેશીકરણ (આત્મપ્રદેશેાની મેરૂ પર્વતના જેવી સ્થિરતા) કરવા