________________
ગુણસ્થાનકમારોહ
૪૬૧ समुद्घातानिवृत्तोऽसौ, मनोवाक्काययोगवान् । ध्यायेद्योगनिरोधार्थ, शुक्लध्यानं तृतीयकम् ॥१५॥ आत्मस्पन्दात्मिका सूक्ष्मा, क्रिया यत्रानिवृत्तिका । तत्तृतीयं भवेच्छुलं, सूक्ष्मक्रियानिवृत्तिकम् ॥१६॥ बादरे काययोगेऽस्मिन् , स्थितिं कृत्वा स्वभावतः । सूक्ष्मीकरोति वाकचित्त-योगयुग्मं स बादरम् ॥९७॥ त्यक्त्वा स्थूलं वपुर्योग, सूक्ष्मवाञ्चित्तयोः स्थितिम् । कृत्वा नयति सूक्ष्मत्वं, काययोगं तु बादरम् ॥९८॥
આ મન-વચન અને કાયાના વ્યાપારવાળે સગી કેવલી સમુદઘાતથી નિવૃત્ત થઈને યોગને નિરોધ કરવા ત્રીજું શુક્લધ્યાન ધરે. (૫)
આત્મપ્રદેશના સ્પન્દન (સંચાર)રૂપ સૂક્ષ્મક્રિયા જે ધ્યાનમાં અનિવૃત્ત (ચાલુ) હોય તે “સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામનું ત્રીજું શુક્લધ્યાન છે. (૬)
હવે મન, વચન અને કાયાના યોગોની સૂક્ષ્મતા કેવી રીતે કરે તે કહે છે- તે કેવલી યોગનિરોધ કરતાં અચિજ્ય આત્મવીર્યના બળે પ્રથમ સ્વભાવ તથા બાદરકાય વેગમાં સ્થિર થઈને બાદર વચન અને બાદર ચિત્ત એ બે પેગોને સૂક્ષમ કરે. (૯૭)
તે પછી સૂમ વચનગ અને મનેયોગમાં સ્થિર