________________
ગુણસ્થાન મારેહ
,
अस्यान्त्येऽङ्गोदयच्छेदात् स्वप्रदेशघनत्वतः । રોયસ્થા સંસ્થાન-ત્રિમાળોનાવવાનમ્ ।oા अथायोगिगुणस्थाने, तिष्ठतोऽस्य जिनेशितुः । लघुपञ्चाक्षरोच्चार - प्रमितैव स्थितिर्भवेत् ॥ १०४ ॥ तत्रानिवृत्तिशब्दान्तं समुच्छिन्नक्रियात्मकम् । चतुथ भवति ध्यान - मयोगिपरमेष्ठिनः || १०५ ॥ માટે આરમ્ભ કરતા ઉપરનું ગુણસ્થાનક કે જે ચેાગાતીત (અયાગી) અવસ્થા છે તેને શીઘ્ર પ્રાપ્ત કરવા ઇચ્છે છે. (૧૦૨)
,
આ સયેાગી કેવળી (તેરમા) ગુણસ્થાનકના અન્ય સમયે અલ્ગના ઉદયને (અર્થાત્ ઔદારિકદ્વિક, અસ્થિરદ્વિક, વિહાયેાગતિદ્વિક, પ્રત્યેકત્રિક, સંસ્થાન ષટ્ક, અનુલઘુ ચતુષ્ક, વર્ણાદિ ચતુષ્ક, નિર્માણુકમ, તૈજસકા ણુ શરીરદ્વિક, પ્રથમ સંઘયણ, સ્વરદ્વિક અને એમાંથી એક વેદનીય, એમ ત્રીસ પ્રકૃતિના ઉદયને) છેદ કરવા દ્વારા નાસિકા વિગેરેનાં છિદ્રો પૂરીને આત્મપ્રદેશાને ઘનીભૂત (પિણ્ડીભૂત) મનાવીને છેલ્લી શરીરની અવગાહના હાય તેનાથી ત્રીજા ભાગે ન્યૂન ૐ અવગાહના (માં આત્મ પ્રદેશાને ભેગા) કરે છે. (૧૦૩) એમ અયાગી અનેલા આ જિનેશ્વરને અચેાગી ગુણસ્થાને પાંચ હ્રસ્વઅક્ષરાના ઉચ્ચાર કરતાં જેટલેા સમય લાગે તેટલી સ્થિતિ હેાય છે. (૧૦૪)
ત્યાં અયેાગી એવા એ પરમેષ્ઠિને અનિવૃત્તિ શબ્દ છે. છેલ્લે જેમાં એવું સમુચ્છિન્નક્રિયા નામનું અર્થાત્ ‘સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ' નામનું ચાથુ શુક્લધ્યાન હોય છે. (૧૦૫)
૪૬૩