________________
४६४
સ્વાધ્યા૦ ગ્રન્થસહ समुच्छिन्ना क्रिया यत्र, सूक्ष्मयोगात्मिकापि हि । समुच्छिन्न क्रियं प्रोक्तं, तद्द्वारं मुक्तिवेश्मनः ॥१०६॥ देहास्तित्वेप्ययोगित्वं, कथं ? तद् घटते प्रभो ! । देहाभावे तथा ध्यानं, दुर्घटं घटते कथं ? ॥१०७॥ वपुषोत्रातिसूक्ष्मत्वाच्छीघ्र भाविक्षयत्वतः । कायकार्यासमर्थत्वात् , सति कायेऽप्ययोगता ॥१०८॥ તરીયાસ્થાન-મર્તતિ ન વિરુધ્યતે |
निजशुद्धात्मचिद्रूप-निर्भरानन्दशालिनः ॥१०९॥ युग्मम्॥ - જે ધ્યાનમાં સૂકમાગ સ્વરૂપ સૂમક્રિયા પણ સમુચ્છિન્ન થઈ (નાશ પામી) છે તે ધ્યાનને મુક્તિમન્દિરના દ્વારભૂત “સમુચ્છિન્ન ક્રિય કહ્યું છે. (૧૬)
અહીં શિષ્ય પૂછે છે કે-હે પ્રભુ! દેહ હોવા છતાં અયોગિપણું કેમ ઘટે? અને દેહને અભાવ માને તે દુર્ઘટ એવું ધ્યાન કેમ ઘટે? અર્થાત્ દેહાભાવ અને ધ્યાન બે પરસ્પર વિરૂદ્ધ ભાવે કેમ ઘટે ? (૧૦૭)
આ અયોગી અવસ્થામાં શરીરનું અતિસૂક્ષમપણું હોવાથી, શીધ્ર ક્ષય થવાને હોવાથી અને કાયોગનું કાર્ય કરવામાં અસમર્થપણું હેવાથી શરીર હોવા છતાં પણ અગિપણું ઘટે છે. (૧૦૮)
તથા પોતાના શુદ્ધ આત્મજ્ઞાનરૂપ જ્ઞાનને અનન્ત આનન્દ ભગવતા અગી કેવળીને તે અતિસૂમકાયાને આશ્રય હોવાથી ધ્યાન હોય છે એમાં પણ કોઈ વિરોધ નથી. (૧૦૮)