________________
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
मृल्लेपसंगनिर्मोक्षा-द्यथा द्रष्टाऽप्स्वलावुनः । कर्मसङ्गविनिर्मोक्षा-त्तथा सिद्धगतिः स्मृता ॥१२२।। एरण्डफलबीजादे-बन्धच्छेदाद्यथा गतिः।। कर्मबन्धनविच्छेदात्-सिद्धस्यापि तथेक्ष्यते ॥१२३॥ यथाधस्तिर्यगूचं च, लेष्टुवाय्वग्निवीचयः ।
स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वगतिरात्मनः ॥१२४॥ સિદ્ધ (દેખાય) છે તેમ જીવને પણ (અગીના છેલ્લા બે સમયમાં ૮૫ પ્રકૃતિઓને ક્ષય કરવા માટે) જે પૂર્વ પ્રયત્ન થાય છે તેના બળે કર્મો ક્ષય થયા પછી પણ તે ઊર્ધ્વગતિ કરે છે. (૧૨૧)
જેમ માટીની ખરડના લેપને સંબન્ધ હેવાથી પાણીમાં ડૂબેલું તુંબડું માટી દેવાઈ જતાં એકદમ પાણીની ઉપર તરી આવે છે તેમ કમને સંગ છૂટી જતાં જ સિદ્ધની ઊર્ધ્વગતિ થાય છે એમ કહેલું છે. (૧૨)
એરપ્પાની શીંગમાંથી એરડાનાં બીજ જેમ બન્ધન તૂટતાં જ (શીંગ ફાટતાં જ) બહાર ઉંચે ઉછળતાં દેખાય છે તેમ કર્મોના બન્ધનને છેદ થતાં સિદ્ધની ઊર્વગતિ કહી છે. (૧૨૩)
વળી જેમ સ્વસ્વ સ્વભાવે માટી નીચે, વાયુ તિ અને અગ્નિની જવાળાઓ ઉંચે જાય છે તેમાં કેઈની પ્રેરણા કે કઈ કારણ નથી) તેમ જીવને પણ સ્વભાવ ઉર્વગામી હોવાથી તેનું (બીજી કઈ દિશામાં નહિ કિન્ત) ઊર્વે ગમન થાય છે. (૧૨૪)