________________
૭૧
ગુણસ્થાનક્રમારેહ
आयुषः क्षीणभावत्वात् , सिद्धानामक्षया स्थितिः । नामगोत्रक्षयादेवा-मूर्तानन्ताऽवगाहना ॥१३२॥ यत्सौख्यं चक्रिशक्रादि-पदवीभोगसंभवम् । ततोऽनन्तगुणं तेषां, सिद्धावक्लेशमव्ययम् ॥१३३।। यदाराध्यं च यत्साध्यं, यद् ध्येयं यच दुर्लभम् । चिदानन्दमयं तत्तैः, संप्राप्तं परमं पदम् ॥१३४॥
(દર્શન મેહ અને ચારિત્ર મેહ બને) મેહનીયને ક્ષય થવાથી, ૩–ક્ષાયિક ભાવનું શુદ્ધ સમ્યકત્વ અને ૪– શુદ્ધ યથાખ્યાત ચારિત્ર, વેદનીય કર્મના ક્ષયથી, પ-અનન્તસુખ અને અન્તરાય કર્મના ક્ષયથી, ૬-અનન્ત વીર્ય (૧૩૧)
આયુષ્ય કર્મને ક્ષય થવાથી, ૭-અક્ષય સ્થિતિ અને નામ અને નેત્ર કમને ક્ષય થવાથી, ૮-અરૂપી અનન્ત અવગાહના. એ આઠ ગુણે આઠ કર્મોના ક્ષયથી પ્રગટે છે. (૧૩૨)
સંસારમાં ચક્રીપદ અને ઈન્દ્રનું પદ ભગવતાં જે સુખને અનુભવ થાય તેનાથી અનન્ત ગુણ, કેઈ જાતના ક્લેશ વિનાનું અને શાશ્વતું સુખ સિદ્ધોને સિદ્ધિમાં હેય છે. (૧૩૩)
આ જગતમાં જે આરાધવા ગ્ય છે, જે સાધ્ય છે, જે ધ્યેય છે, અને જે દુર્લભ છે તે આત્માનન્દરૂપ પરમપદ તે સિદ્ધોને સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. (૧૩૪).