________________
૪૭૪
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ सम्यग विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग गुरुय॑स्य च तत्त्ववेत्ता। सदानुभूत्या दृढनिश्चयो यस्तस्यैव सिद्धिन हि चापरस्य ॥३॥ विग्रहं कृमिनिकायसङ्कुलं, दुःखदं हृदि विवेचयन्ति ये । गुप्तिबन्धमिव चेतनं हि ते, मोचयन्ति तनुयन्त्रयन्त्रितम् ॥४॥ भोगार्थमेतद् भविनां शरीरम् , ज्ञानार्थमेतत् किल योगिनां वै। जा (ज्ञा) ता विषं चेद्विषया हि सम्यग-ज्ञानात्ततः किं
कुणपस्य पुष्टया ? ॥५॥ જેના ચિત્તમાં નિશ્ચ સુન્દર વૈરાગ્ય છે, જેના ગુરૂ સમ્યક્ તત્વના જાણુ છે અને એ બેના ગે શુદ્ધ અનુભવ જ્ઞાનથી જેને દઢ નિશ્ચય (પ્રણિધાન) થાય છે તેની જ સિદ્ધિ થાય છે. બીજાની થતી નથી. (૩)
જેઓ પિતાના હૃદયમાં કૃમિઆના સમૂહથી ભરેલા દુઃખદાયી શરીરને આત્માથી ભિન્ન સમજે છે તેઓ જેલના બન્ધનથી બન્ધાએલા કેદીની જેમ શરીરરૂપી કેદખાનામાં પૂરાએલા આત્માને છૂટો કરી શકે છે. (૪) - સામાન્ય જીવોને આ શરીર ભેગને માટે સાધન બને છે, તે જ શરીર યેગીઓને જ્ઞાનનું સાધન બને છે. (અર્થાત્ યેગીઓ શરીરના જ્ઞાનથી તત્વને પીછાણે છે.) જે સમ્યગ જ્ઞાન દ્વારા વિષયને વિષ તુલ્ય જાણ્યા અથવા વિષ વિષરૂપ બન્યા એમ જાણ્યું તે એ મુડદાનું (જડ શરીરનું) પિષણ કરવાથી શું ફળ? (૫)