________________
४६१
સ્વાધ્યા૦ ગ્રન્થસહ तथाऽगुरुलघुत्वाख्य-मुपघातोऽन्यघातिताः। निर्माणमपर्याप्तत्व-मुच्छ्वासश्चायशस्तथा ॥११४॥ विहायोगतियुग्मं च, शुभास्थैर्यद्वयं पृथक् । गतिर्दिव्यानुपूर्वी च, प्रत्येकं च स्वरद्वयम् ॥११५॥ वेद्यमेकतरं चेति, कर्मप्रकृतयः खलु । द्वासप्ततिरिमा मुक्ति-पुरीद्वारार्गलोपमाः ॥११६॥
अन्त्ये ह्येकतरं वेद्य-मादेयत्वं च पूर्णता ।
त्रसत्वं बादरत्वं हि, मनुष्यायुश्च सद्यशः ॥११७॥ ગ, નીર્ગોત્ર, અનાદેય અને દુર્ભગ નામકર્મ, એ ત્રેપન) (૧૧૩) તથા અગુરુલઘુનામકર્મ, ઉપઘાત અને પરાઘાત નામકર્મ, નિર્માણ નામકર્મ, અપર્યાપ્ત નામક, ઉચ્છવાસ નામકર્મ અને અપયશ નામકર્મ (એ સાઠ), (૧૧૪) તથા શુભ અને અશુભ વિહાગતિ, શુભ અને અશુભ નામકર્મ, સ્થિર અને અસ્થિર નામકર્મ, દેવગતિ અને દેવગતિની આનુપૂર્વી, પ્રત્યેક નામકર્મ, સુસ્વર અને દુઃસ્વર, (૧૧૫) તથા અન્યતર વિદનીયકર્મ એમ કુલ તેર કમ પ્રકૃતિએ કે જે મુક્તિનગરના દરવાજાની સાંકળ સરખી (માક્ષને અવરોધ કરનારી છે તેને અગીને ઉપાજ્ય સમયે ક્ષય કરે છે. (૧૧૬)
તે પછી અગીના અન્ય સમયે શેષ રહેલ એક વેિદનીય, ૨-આદેય નામકર્મ, ૩-પર્યાપ્ત નામકર્મ, ૪–ત્રપણું, પ-આદરપણું, –મનુષ્પાયુષ્ય, ૭–સુયશ નામકર્મ, (૧૧૭)