________________
ગુણસ્થાન મારાહ
उत्कर्षतोऽष्टवर्षोनं, पूर्वकोटिप्रमाणकम् । कालं यावन्महीपीठे, केवली विहरत्यलम् ||८८ ॥ वेदायुषः स्थितिर्न्यना, सकाशाद्वेद्यकर्मणः । तदा तत्तुल्यतां कर्तुं समुद्धातं करोत्यसौ ॥८९॥
''
दण्डत्वं च कपाटत्वं मन्थानत्वं च पूरणम् । कुरुते सर्वलोकस्य, चतुर्भिः समयैरसौ ॥९०॥ एवमात्मप्रदेशानां प्रसारणविधानतः । कर्मलेशान समीकृत्योत्क्रमात्तस्मान्निवर्त्तते ॥९१॥
,
૪૫૯
કેવલજ્ઞાની ઉત્કૃષ્ટથી આઠ વર્ષન્યૂન પૂર્વ ક્રોડ વર્ષો પ્રમાણ કાળ સુધી પૃથ્વીતળ ઉપર ગ્રામાનુગ્રામ વિચરતા પૃથ્વીતળને પાવન કરે છે. (૮૮)
આ સચેાગી કેવલીને જો વેદનીય કર્મની સ્થિતિથી આયુષ્યની સ્થિતિ ન્યૂન હેાય તે તેને તુલ્ય કરવા માટે સમુદ્ધાત કરે છે. (૮૯)
સમુદ્ધાત કરતા તે ભગવાન્ પહેલા સમયે આત્મપ્રદેશેાના શરીર બહાર ઊધ્વ અધા ૧૪ રાજ પ્રમાણ લાંખા દ્રુણ્ડ કરીને ખીજા સમયે તેના વિસ્તાર કરતાં કપાટ અનાવીને ત્રીજા સમયે તેને વિસ્તારીને મન્થાન અનાવીને અને ચેાથા સમયે આંતરા પૂરીને ચાર સમયમાં સમગ્ર રાજલેાકના પ્રતિ આકાશપ્રદેશે પેાતાના એક એક આત્મપ્રદેશ સ્થાપી વ્યાપક અને છે. (૯૦)