________________
૪૫૫
ગુણસ્થાનકમારેહ
भूत्वाऽथ क्षीणमोहात्मा, वीतरागो महायतिः। पूर्ववद्भावसंयुक्तो, द्वितीयं शुक्लमाश्रयेत् ॥७४॥ अपृथक्त्वमविचारं, सवितर्कगुणान्वितम् । स ध्यायत्येकयोगेन, शुक्लध्यानं द्वितीयकम् ॥७५।। निजात्मद्रव्यमेकं वा, पर्यायमथवा गुणम् । निश्चलं चिन्त्यते यत्र, तदेकत्वं विदुर्बुधाः ॥७६॥
ક્ષપક શ્રેણીવાળાને અગીઆરમું ગુણસ્થાનક હતું નથી, કિન્તુ દશમે ગુણસ્થાનકે સૂક્ષ્મલભના સઘળા અંશે ક્ષય કરીને બારમા ગુણસ્થાનકે જાય છે. (૭૩)
ત્યાં ક્ષીણ મેહવાળે થઈને વીતરાગ બનેલો અતિશુદ્ધ અધ્યવસાય યુક્ત તે મહામુનિ પ્રથમ શુક્લધ્યાનની જેમ બીજું શુક્લધ્યાન આરમ્ભ છે. (૭૪)
અપૃથફત્વ, અવિચાર અને સવિતર્ક એ ત્રણ ગુણોવાળું બીજું શુક્લધ્યાન તે કઈ એક યુગથી સાધે છે. અર્થાત્ પૃથફત્વ અને વિચાર રહિત માત્ર વિતક (ચિન્તન) રૂપ બીજું શુક્લધ્યાન એક જ ગણી હોય છે. (૫)
આ ધ્યાનમાં પિતાનું એક આત્મદ્રવ્ય, અથવા એક જ પર્યાય અથવા એક જ ગુણને (વિષય કરીને) નિશ્ચલપણે ચિન્તવાય, તેથી તેને જ્ઞાનીઓએ એકત્વ (અપૃથકત્વ) કહ્યું છે (જે દ્રવ્યની સાથે નિત્ય રહે તે સહભાવી ગુણ કહેવાય અને જે ક્રમશઃ દ્રવ્યનાં રૂપાન્તરે થાય તે ક્રમભાવી પર્યાયે ગણાય એ ભેદ સમજ. (૭૬)