________________
૪૫૬
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ यद्वयअनार्थयोगेषु, परावर्तविवर्जितम् । चिन्तनं तदविचारं, स्मृतं सद्धयानकोविदैः ॥७७॥ निजशुद्धात्मनिष्ठं हि, भावश्रुतावलम्बनात् । चिन्तनं क्रियते यत्र, सवितर्क तदुच्यते ॥७८॥ इत्येकत्वमविचारं, सवितर्कमुदाहृतम् । तस्मिन् समरसीभावं, धत्ते स्वात्मानुभूतितः ॥७९॥ इत्येतद्ध्यानयोगेन, प्लुष्यत्कर्मेन्धनोत्करः।
निद्राप्रचलयो श-मुपान्त्ये कुरुत क्षणे ॥८०॥ - જે એક શબ્દથી બીજા શબ્દમાં, એક પદાર્થથી બીજા પદાર્થમાં અને એક યોગથી બીજા રોગમાં બદલાય નહિ તેવું ચિન્તન તેને સધ્યાનના જ્ઞાતા પણ્ડિતેઓ “અવિચાર ધ્યાન કહેલું છે. (૭૭) . ભાવકૃત (આત્મનિષ્ઠ બેધ)ના આલમ્બનથી જે ધ્યાનમાં પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ચિન્તન કરાય તે સવિતક ધ્યાન કહેવાય છે. (૭૮)
એ રીતે આ બીજા શુક્લધ્યાનને “એકત્વ વિચાર સવિતર્ક ધ્યાન કહેલું છે. આ ધ્યાનમાં આત્મા પિતાના આત્માના અનુભવ જ્ઞાનથી અન્તરાભદશા અને પરમાત્મદશાને ભેદ ભૂલીને પિતાને પરમાત્માસ્વરૂપે અનુભવે છે. અર્થાત્ એકીભાવને ધારણ કરે છે. (૭૯)
એમ આ બીજા શુક્લધ્યાનના ગે બળતે (નાશ પામતે) છે કમરૂપી ઈશ્વનને સમૂહ જેને એ આત્મા
કરે છે. (ઈ' અનુભવે છે.
.
એમ આ થી