________________
ગુણસ્થાન મારેહુ
धर्मध्यानं भवत्यत्र, मुख्यवृत्या जिनोदितम् । रुपातीततया शुक्ल-मपि स्यादेशमात्रः || ३५ ॥ इत्येतस्मिन् गुणस्थाने, नो सन्त्यावश्यकानि षट् । સંતતધ્યાનસઘોળા—દ્ધિ: સ્વામાવિદ્દી યતઃ રદ્દા अपूर्वात्मगुणाप्तित्वादपूर्वकरणं मतम् । भावानामनिवृत्तित्वा-दनिवृत्तिगुणास्पदम् ||३७||
૪૪૩
મેાહનીય કર્મને ઉપશમાવવા અથવા ક્ષય કરવા નિરાલમ્બન ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાનો પ્રારમ્ભ કરે છે. (૩૩-૩૪) શ્રીજિનેશ્વરાએ કહેલું (મૈત્રી આદિ ચાર ભાવનારૂપ, અથવા આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારરૂપ, કે પિણ્ડસ્થાદિ ભાવનાઓ રૂપ) ધ્યાન મુખ્યતયા આ અપ્રમત્ત ગુણસ્થાનકે હાય છે અને રૂતીત અવસ્થાની પ્રાપ્તિને ચેાગે અશ માત્ર શુક્લ ધ્યાન પણ અહી હાય છે. (૩૫)
આ અપ્રમત્ત ગુણસ્થાનકે સામાયિકાદિ છ આવશ્યક હોતાં નથી. કારણ કેતે વ્યવહાર યિા રૂપ અને આત્મગુણા રૂપ હાવાથી અહીં પૂર્ણ થાય છે અને સતત (નિરન્તર) સધ્યાન ચાલુ હાવાથી સ્વાભાવિક આત્મશુદ્ધિ (સંકલ્પ વિકલ્પના અભાવથી આત્માની સહેજ નિર્મળતા) થાય છે. (૩૬)
અપૂર્વ આત્મગુણેાની પ્રાપ્તિ થવાથી (એ અપ્રમત્ત ગુણસ્થાનક વતી જીવ આગળ વધવાથી જે ગુણને પ્રાપ્ત કરે છે) તેને અપૂર્વકરણ (અધ્યવસાયા) રૂપ (આઠમ) ગુણસ્થાનક