________________
ગુણસ્થાનકમારેહ
૪૫૧ सवितक सविचारं, सपृथक्त्वमुदाहृतम् । त्रियोगयोगिनः साधो-रायं शुक्लं सुनिर्मलम् ॥६०॥ श्रतचिन्ता वितर्कः स्यात् , विचारः संक्रमो मतः। पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत्रयात्मकम् ॥६१॥ स्वशुद्धात्मानुभूतात्म-भावश्रुतावलम्बनात् ।
अन्तजल्पो वितर्कः स्याद् , यस्मिस्तत्सवितर्कजम् ॥६२॥ અપેક્ષાએ સમજવી. વસ્તુતઃ તે ક્ષેપકને શ્રેણીના આરોહણમાં ભાવ એ જ મુખ્ય કારણ (ભાવની જ પ્રધાનતા) છે. (૫૯)
હવે પહેલા શુકલધ્યાનનું વર્ણન કરે છે કે
સવિતર્ક, સવિચાર અને સમૃત્વ એમ ત્રણ ગવાળા યેગી સાધુને અતિ નિર્મળ એવું પહેલું શુક્લધ્યાન કહ્યું છે. (અર્થાત્ પહેલા શુક્લધ્યાનનાં એ ત્રણ અગે છે.) (૬૦) તેમાં
૧-મૃતનું ચિન્તન (મનન) તે વિતર્ક, ર–એક મનનમાંથી બીજામાં સંક્રમણ કરવું તે વિચાર અને ૩-દ્રવ્ય–ગુણ અને પર્યાયરૂપ અનેક વિષયની ભિન્નતા તે પૃથકત્વ, એમ ત્રણના વેગવાળું “પૃથત્વ વિતક સવિચાર’ નામનું પહેલું શુકલધ્યાન જાણવું. (૬૧)
જે ધ્યાનમાં પોતાના શુદ્ધ પરમાત્મ તત્વના અનુભવરૂપ અન્તરડ્ઝ પરિણામને પામેલા આગમન (બેધના) આલમ્બનથી અન્તરગ ધ્વનિ (પ્રકાશ) રૂપ વિચાર (ચિન્તન) સ્વરૂપ વિતક હેય તે વિતર્કથી ઉત્પન્ન થયેલું “સવિતર્ક જ શુક્લધ્યાન કહેવાય. (૧૨)