________________
ગુણસ્થાન મારાહ
श्रेण्यारूढः कृते काले- हमिन्द्रेष्वेव गच्छति । पुष्टायुस्तूपशान्तान्तं नयेच्चारित्रमोहनम् ॥४१॥ अपूर्वादिद्वयैकैक - गुणेषु शमकः क्रमात् । करोति विंशतेः शान्ति, लोभाणुत्वं च तच्छमम् ॥४२॥
',
૪૪૫
ઉપશમ શ્રેણીએ ચઢનારા, પૂગત શ્રુતજ્ઞાનવાળા, શુદ્ધ (નિરતિચાર) ચારિત્રવન્ત, પહેલાં ત્રણ પૈકી કાઈ સઘયણવાળા હોય છે તે શુમ્તધ્યાનના પ્રથમ પ્રકારનું (અંશનું) ધ્યાન કરતા પેાતાની (ઉપશમ) શ્રેણીના આશ્રય કરે છે. (મેાહનીય કના ઉપશમ કરતા આગળ વધે છે.) (૪૦)
જો ઉપશામક અલ્પ આયુષ્ય હોવાથી શ્રેણી આરૂઢ જ કાળ કરે તે સર્વાર્થસિદ્ધ વિગેરે (પ્રથમ સંઘયણવાળા હાય તેા) અનુત્તર વિમાનમાં (અથવા ખીજા ત્રીજા સંઘયણવાળા હોય તેા) અહમિન્દ્ર (ગ્રેવેયકામાં) દેવ બને છે અને પુષ્ટ (ઢી) આયુષ્યવાળા ઉપશમ શ્રેણી સમ્પૂર્ણ કરીને ચારિત્ર મેાહના સમ્પૂર્ણ ઉપશમ કરે. (સાત લવથી વધારે દીધ આયુષ્યવાળા અમદ્ધાયુષ્ક ઉપશમ શ્રેણી માંડે તે વચ્ચેથી પાછે ફ્રી સાતમે જઇ ક્ષેપક શ્રેણી માંડી મેહના સમ્પૂર્ણ ક્ષય કરી અન્તકૃત કેવળી થઈ મેાક્ષમાં જાય અને એથી દીર્ઘ આયુવાળ અદ્ઘાયુષ્ય હોય તે ઉપશમ શ્રેણી પૂર્ણ કરી પાછા પડે પુનઃ ક્ષપક શ્રેણી ન માંડે.) (૪૧)
અપૂર્વ અને અનિવૃત્તિ એ એ ગુણસ્થાનકેામાં ઉપશમ કરતા માહનીયની ૨૦ પ્રકૃતિના ઉપશમ કરે અને