________________
૨૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દ્રાહ
*
ઋષિમખ્યના મૈતત, મુખ્યવવત્રળારામ્ । दिव्यतेजो महास्तोत्रं, स्मरणात्पठनाच्छुभम् ॥ विघ्नौघाः प्रलयं यान्ति चापदो नैव कर्हिचित् । ऋद्धिसमृद्धयः सर्वाः स्तोत्रस्याऽस्य प्रभावतः | श्रीवर्द्धमान शिष्येण, गणभृद्गौतमर्षिणा । ऋषिमण्डलनामैतद् भाषितं स्तोत्रमुत्तमम् ॥
અતિ ઉત્તમ છે, એને ગણવાથી—સ્મરણ કરવાથી અને જાપ કરવાથી અવ્યય પદ-મૈાક્ષને પ્રાપ્ત કરી શકાય છે. (૯૨)
ઋષિ મંડળ નામનું પુણ્ય–પાપ ઉંભય ( આઠ ) કર્મોને નાશ કરનારૂં દૈવી તેજ આપનારૂં આ મહાસ્તાત્ર છે તેને સ્મરણ કરવાથી—ગણવાથી તે શુભ કરે છે. (૯૨)
આ સ્તાત્રના પ્રભાવથી વિઘ્નાની પરપરા નાશ પામે છે, આપત્તિઓ કદાપિ કચાંય નડતી નથી, સર્વ ઋધ્ધિ અને સમૃદ્ધિએ મળે છે.
જિનેશ્વરદેવ શ્રી વમાન (મહાવીર) પ્રભુના શિષ્ય શ્રી ગૌતમ ગણધર ભગવતે આ ઋષિમંડલ નામનું ઉત્તમ સ્તાત્ર કહેલું છે.
॥ ઇતિ શ્રી ઋષિમંડલમ્તાત્ર સાથે સમાસમ્ ॥
* છેલ્લી ત્રણ ગાથાએ કાઇ કાઇ સ્થળે મળે છે, બધા ગ્રન્થામાં મળતી નથી. માટે તેને ક્રમાંક આપ્યા નથી.