________________
ઉપદેશમાળા
दोससयमूलजालं, पुव्वरिसिविवज्जियं जई वंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ? ॥५१॥ वहबंधणमारणसेहणाओ काओ परिग्गहे नत्थि ?। तं जड़ परिग्गहुच्चिय, जइधम्मो तो नणु पवंचो ॥५२॥ किं आसि नंदिसेणस्स, कुलं ? जं हरिकुलस्स विउलस्स।
आसी पियामहो सच्चरिएण वसुदेवनामु त्ति ॥ ५३॥ ઉપદ્ર, રાજાદિને ત્રાસ, કલહ, મરણ, જ્ઞાનાદિ ધર્મને અને સદાચારને નાશ, અને ચિત્તને ઉદ્વેગ, વિગેરે સર્વ પ્રકારનાં દુઃખ સહન કરવો પડે છે, અર્થાત્ અર્થ એ સઘળા અનર્થોનું મૂળ છે. (૫૦)
નરકાદિના કારણભૂત હોવાથી અનર્થરૂપ સેનું રૂપું વિગેરે જે સેંકડે દેનાં મૂળીયાંભૂત હોવાથી પૂર્વષિઓએ તજી દીધું છે તેને જે તું ઈચ્છે છે તે તે નિષ્ફળ તપ શા માટે કરે છે? અર્થાત્ પરિગ્રહધારીને તપ વિગેરે નિરર્થક છે. (૫૧)
વધ, બંધન, મરણ, વિગેરે કયી કયી અનેક જાતની કદર્થનાઓ પરિગ્રહમાં નથી ? અર્થાત્ બધી છે, છતાં જે પરિગ્રહ રાખે છે તે સાધુને વેશ રાખે છે તે વિશે લોકોને ઠગવા માટે પ્રપંચ જ છે. (ર)
- જે પિતાના ઉત્તમ ચરિત્રના બળે ઉત્તમ એવા વિશાળ (નિર્મળ) હરિવંશકુળના વસુદેવ નામના દાદા થયા તેઓને પૂર્વે નંદિણના ભવમાં કયું કુળ હતું? અર્થાત્ કુળ