________________
ઉપદેશમાળા
सद्दहणायरणाए, निचं उज्जुत्त एसणाइ ठिओ। तस्स भवोअहितरणं, पन्चज्जाए य सम्मं तु ॥२१९।। जे घरसरणपसत्ता, छक्कायरिऊ सकिंचणा अजया । नवरं मोत्तूण घरं, घरसंकमणं कयं तेहिं ॥२२०॥ उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो।
संसारं च पवड्ढइ, मायामोसं च कुव्वइ य ॥२२१॥ સુદિ પ્રાયશ્ચિત્તમાં, ઈન્દ્રિઓના દમનમાં, ઉત્સગ માગમાં, અપવાદ માર્ગમાં અને (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂ૫)અભિગ્રહોમાં. (૨૧૮) તથા-શ્રદ્ધાપૂર્વક ધર્મ આચરવામાં નિત્ય ઉદ્યમી જે જીવ એષણા (નિર્દોષ આહારાદિ) નું સેવન (પાલન) કરે છે તે જ તેનું સંસારસમુદ્રથી તરવાનું કાર્ય છે. અર્થાત એ સદાચારનું પાલન એ જ સંસાર સમુદ્ર તરવાની ક્રિયા છે અને તેની જ દીક્ષા સમ્યગુ છે અન્યથા દીક્ષા લેવા છતાં નિષ્ફળ (કે અહિતકર) છે. (૨૧૯)
(ઘર છેડવા છતાં) જેઓ ઘરની સાર સંભાળરૂપ સાવદ્ય કાર્યમાં પ્રવર્તે છે, એથી જેઓ છકાય જીવોના શત્રુ (હિંસક) છે, ધનને રાખનારા છે અને મન, વચન અને કાયાથી અયતનાવાળા છે, તેઓએ માત્ર એક ઘર છેડીને સાધુવેષ ધારણ કરવા રૂપે બીજા ઘરમાં પ્રવેશ કર્યો છે, એમ કરવું તે મહાઅનર્થનું કારણ છે. કારણ કે-(૨૨૦)
આગમવિરૂદ્ધ આચરણ કરતે જીવ અતિ કઠેર કર્મો બાંધે છે, તેનાથી સંસારનું ભ્રમણ વધારે છે અને પિતાના આચરણથી માયા મૃષાવાદને કરે છે. (૨૧)