________________
૪૦૧
શીલાગાદિરથસંગ્રહ
॥१२ शुभलेश्यात्रिकरथ ॥ *लेसातिय तियजोगा, चउअणुओगा य पंचसम्मत्ता । दसरुइ ववहाराइ-दसगेण अट्ठारसहसा उ ॥१॥
અર્થ–લેશ્યા ત્રણ, ચોગે ત્રણ, અનુગ ચાર, સમ્યત્વ પાંચ, રુચિ દશ અને વ્યવહારાદિ દશના ગે આ રથને ૧૮૦૦૦ ભેદે આ પ્રમાણે થાય છે. [૩૪૩=૯૪૪=૩૬૫= ૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦]
તેમાં–તેજે–પ-શુક્લ ત્રણ શુભ લેશ્યા, મન-વચન કાયા, ત્રણ ગો, ઉપક્રમ-નિક્ષેપ-અનુગ અને નય ચાર અનુયોગ જાણવા–સમ્યકત્વ-રુચિ અને વ્યવહારના ભેદ નીચે પ્રમાણે છે.
खइअं खओवसमिअं, वेअग उवसामियं च सासणियं । पंचविहं सम्मत्तं, पन्नत्तं वीअराएहिं ॥१॥
અથ–ક્ષાયિક, ક્ષાપશમિક, વેદક, ઔપથમિક અને સાસ્વાદન, એમ પાંચ પ્રકારે સમ્યકત્વ શ્રીવીતરાગદેએ જણાવ્યું છે.
निसग्गुवएसरुई, आगरुई सुत्त-बीअरुइमेव । अभिगम वित्थाररुई, किरिया-संखेव-धम्मरुई ॥२॥
અથ–નિસરુચિ, ઉપદેશચિ, આજ્ઞાચિ, સૂત્રચિ બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારચિ, કિયાચિ, સંક્ષેપરુચિ અને ધર્મચિ, એમ અચિ (સમ્યત્વ) દશ પ્રકારે છે.
* સ્થાનપૂતિ માટે મૂકેલી છે. ૨૬