________________
શીલાગાદિથસ ગ્રહ
એની ભાવના આ પ્રમાણે કરવી– उवसमधरेण मणसा, कोहविमुको य ईरियसमिओ । पुढविजिए रक्खंतो, अभिहया ते खमावेमि ||२||
૪૧૧
અ-મનથી ઉપશમ ધરીને ક્રોધના ત્યાગ કરીને ઇરિયાસમિતિનું પાલન કરતા તથા પૃથ્વીકાય જીવાની રક્ષા કરતા મેં જે જીવાને સામા આવતાં હણ્યા હાય તેને હું ખમાવું છું.
એમ ગાથાના પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલા સ્વાધ્યાય અને તેટલાં ખામણાં થાય છે.