________________
૪૧૪
સ્વાધ્યા ગ્રન્થસન્દાહ
તેમ, ૭-મીજાને સંભળાવવા માટે માટા મેાટા શબ્દથી, ૮ ઘણાએની પાસે આલેાચના કરે, ૯–અજ્ઞાની ગુરૂ પાસે અને ૧૦–પેાતાના જેવા અપરાધ કરનારા ગુરૂ પાસે આલેાચના કરે એ દૃશ દોષ જાણવા.
હવે ભાવના કહે છે आलोयणकयमणसो, मणसा कोहं विवज्जिउ सह । પુવિનિલ રવંતો, આવત્ત વિવન્તેમિ ॥2॥
આલેાચનાની ઇચ્છાવાળા, મનથી ક્રોધ અને શબ્દોને ત્યાગ કરીને પૃથ્વીકાય જીવાની રક્ષા કરતા ‘આકયિત્વ’ દોષના આલેાચનામાં ત્યાગ કરૂં છું. (૧)
એમ ભિન્ન ભિન્ન પદોથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલા સ્વાધ્યાય અને તેટલી વાર આલાચનાની ભાવના થઈ શકે.