________________
૪૨૬
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
અર્થ-જ્ઞાનગુણયુક્ત, મનગુપ્ત, દાનચિવાળા, પ્રથમ મહાવ્રતથી શુદ્ધ, જિનવિનયને કરતા અને ક્રોધને વિજય કરતા એવા મુનિઓને હું વાંદું છું.
આ ગાથાનાં પણ તે તે પદેને બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર ચારિત્રધર્મવાળા મુનિઓને વન્દન થાય છે.