________________
શીલાગાદિરથસંગ્રહ
૪૨૯ પદભાવના આ પ્રમાણે કરવી. जे नो करंति मोहं, मणसा मणुस्सित्थिसंगसदंमि । वज्जिय वपुसक्कारे, अणित्थिचिंते मुणी वंदे ॥१॥
અર્થ-જેઓ મનથી મનુષ્ય સ્ત્રીની સાથે શબ્દ વિષયમાં મેહ કરતા નથી તે શરીર સત્કારના ત્યાગી અને સ્ત્રી ભેગની ચિન્તાથી રહિત મુનિઓને હું વાંદું છું.
એ પ્રમાણે પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિવરેને વન્દના થાય છે.
રથની સમજુતી દરેક રથે પાછળના ચિત્ર મુજબ બની શકે છે. દરેકની ગાથાઓ બનાવતાં ૧૮૦૦૦ થાય છે, ગાથાના અલ્ક ઉપરથી આ રીતે ગાથાનાં પદે બનાવી શકાય છે.
ગાથાકને ૬૦૦૦ ભાગ દેતાં ભાગમાં શૂન્ય આવે તે “ો તિ,” એક આવે તે “ જાતિ અને બે આવે તે “નોડવુમોનિ” પદ સમજવું. શેષ વધે તેને ૨૦૦૦ થી ભાગતાં શૂન્ય આવે તે “મા ” ૧ આવે તે “વાયાડ” અને બે આવે તે “si પદ સમજવું. પુનઃ શેષને ૫૦૦ થી ભાગતાં શૂન્ય આવે તે “અદારસન્ન એક આવે તે “માણસ” બે આવે તે “દુળકન્ન” અને ૩ આવે તે “ વાર પદ સમજવું. પુનઃ શેષને ૧૦૦થી ભાગતાં શૂન્ય આવે તે સોરી, એક આવે જિલ્લા