________________
૪૩૭
ગુણસ્થાનકમારેહ
तथा धर्मद्वये श्रद्धा, जायते समबुद्धितः । मिश्रोऽसौ भण्यते तस्माद्भावो जात्यन्तरात्मकः ॥१५॥
आयुर्बध्नाति नो जीवो, मिश्रस्थो म्रियते न वा । सदृष्टिर्वा कुदृष्टिर्वा, भूत्वा मरणमश्नुते ॥१६॥ सम्यग्मिथ्यात्वयोर्मध्ये, ह्यायुर्यनार्जितं पुरा । म्रियते तेन भावेन, गतिं याति तदाश्रिताम् ॥१७॥ यथोक्तेषु च तत्त्वेषु, रुचिर्जीवस्य जायते ।
निसर्गादुपदेशाद्वा, सम्यक्त्वं हि तदुच्यते ॥१८॥ રસ ઉત્પન્ન થાય) તેમ જેને સર્વજ્ઞ કથિત અને અસર્વજ્ઞ કથિત બને ધર્મમાં સમાનબુદ્ધિથી શ્રદ્ધા થાય તે જાત્યન્તરરૂ૫ (સમ્યકત્વ–મિથ્યાત્વ બનેથી ભિન્ન) ભાવને મિશ્રભાવ કહેવાય છે. (૧૪–૧૫)
મિશ્ર ગુણસ્થાનકમાં (અધ્યવસાયમાં વર્તતે જીવ આગામી ભવનું આયુષ્ય બાંધતે નથી અને મરતે પણ નથી કિન્તુ સમકિત દષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ (અધ્યવસાયવાળા) થઈને મરણ પામે છે. (૧૬)
જે જીવે સક્યદષ્ટિ (અધ્યવસાયે) અથવા મિથ્યાદષ્ટિ (અધ્યવસાયે રૂપ તે તે ગુણસ્થાનકો)માં પૂર્વે આયુષ્યને (નિકાચિત) બન્ધ કર્યો હોય તે (ભરતી વેળા) તે ભાવમાં (ગુણસ્થાનકમાં) મરે છે અને તે તે ગુણસ્થાનકને ગ્ય ગતિમાં જાય છે. (૧૭)