________________
શીલાજ્ઞદિરથસગંહ
૪૧૭ હવે તેની ભાવનાને ઉપાય કહે છે. जे कामरागरहिया, मणसा देवेसु सद्दविसयंमि । चिंतावत्थं ण गया, खंतिजुआ ते मुणी वंदे ॥२॥
અર્થ-કામરાગ રહિત, જેઓ મનથી દેવગતિના શબ્દવિષયમાં ચિન્તા અવસ્થાને વશ નથી થયા તે ક્ષમાયુક્ત મુનિઓને હું વાંદું છું.
એ પ્રમાણે ભિન્ન ભિન્ન પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિઓને વન્દન થાય છે.