________________
ઘેર
સ્વાધ્યા, છેલ્થસહું હવે પ્રતિસેવનાના પ્રકારે કહે છે. दप्प-पमायाऽणाभोग, आसुरे आवईसु सुअसंका। सहसागारा य भए, पसे (तह) अवीमंसो अ॥१॥
અથ–પે (અહકાર)થી, પ્રમાદ (અનાદિ વાસના)થી, અનાગ (ઉપગ શૂન્યતા)થી, આસુરી ભાવનાથી, આપત્તિના કારણે, શ્રુતજ્ઞાન (આગમ)માં શક્કા થવાથી, સહસાત્કાર (અકસ્માત)થી, ભયને લીધે, શ્રેષના કારણે અને અવિચારકપણાથી, એમ દશ પ્રકારે અતિચારે (દેશ) સેવાય છે.
હવે ભાવનાને વિધિ કહે છે કેजे नाणी चिअ मणसा, पिंडत्थज्झाण-पढमवयलीणा । दप्पं च परिहरंते, खंतिखमे साहुणो वंदे ॥१॥
અર્થ—જે જ્ઞાની મનથી પિણ્યસ્થ અવસ્થાના ધ્યાનમાં અને પહેલા મહાવ્રતમાં લીન છે તે પ્રતિસેવનારૂપ દર્પના ત્યાગી ક્ષમાધર્મવાળા મુનિવરેને હું વાંદું છું.
એ પ્રમાણે પદને બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તેવા મુનિવરેને પ્રણામ થઈ શકે છે.