________________
શીલાગાદિસ્થસંગ્રહ
૪૦૫ આભિનિવેશિક, સાંશયિક તથા અનાગિક એમ પાંચ પ્રકારના મિથ્યાત્વને હું તાજું છું.
હવે ભાવનાને વિધિ બતાવે છે. जो किण्हलेस मणसा, इथिकहा तह अभिग्गह विवज्जं । पुढविजिएरक्खंते, खंतिजुए साहू वंदामि ॥३॥
અર્થ-જે કૃણલેશ્યાવન્ત મનથી સ્ત્રીકથા તથા આભિગ્રહિક મિથ્યાત્વના વર્જક પૃથ્વીકાય જીવનું રક્ષણ કરે છે તે ક્ષમાયુક્ત સાધુઓને હું વાંદું છું
આ પ્રમાણે પદેને બદલી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલો સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિવરેને વન્દન કરી શકાય છે.