________________
૪૦૨
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
ગામ–મુ-કાળ-ધારા ૧ લી જ હો વવાણા केवल-मणोहि-चउदस-दसनवपुवीण पढमेत्थ ॥३॥
અર્થ–આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર, છતવ્યવહાર, એમ વ્યવહારી પાંચ, તથા કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂવ તથા દશ નવ પૂવી, એમ પાંચ મળી દશ પ્રકારમાં પહેલે ભાગે નીચે પ્રમાણે છે.
जो तेउलेस मणसा, उवक्कमो उपसमिअ सम्मत्तो । निसग्गरुई धरंतो, आगमधारिं नमसामि ॥४॥
અર્થ-જે તેજલેશ્યાવન્ત મનથી ઉપક્રમ અનુગવાળ, ઔપશમિક સમકિતી અને નિસર્ગ રૂચિવન્ત છે એવા આગમ વ્યવહારીને હું નમું છું.
એ પ્રમાણે પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તે મુનિવરોને નમસ્કાર થાય છે.