________________
૧૮૮
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
आमुक्कजोगिणो चिअ, हवइ थोवावि तस्स जीवदया । संविग्गपक्खजयणा, तो दिट्ठा साहुवग्गस्स ॥५२८॥ किं मूसगाण अत्थेण, किं वा कागाण कणगमालाए । ? मोहमलखविलिआणं, किं कज्जुवएसमालाए ? ॥५२९।। चरणकरणालसाणं, अविनयबहुलाण सययजोगमिणं । न मणी सयसाहस्सो, आबज्झइ कुच्छभासस्स ॥५३०॥
સર્વથા સંયમની પ્રવૃત્તિ છેડી દેનાર પણ તેને સાધુ વર્ગની થેડી પણ જીવદયા હોય, અર્થાત્ પાછળથી પોતાની શિથિલતાનું દુઃખ અને સુસાધુતાને આદર (પક્ષ) જાગે તે તે સંવિજ્ઞપક્ષની જનક હોવાથી તેની યતના (શકિત અનુસાર દેષ ઓછા સેવવાની પરિણતિ પર૬મી ગાથામાં કહ્યા પ્રમાણે) નિર્જરા કારક કહી છે. ફલિતાર્થ એ થયો કે•ઉત્કટ ચારિત્ર પાલવા છતાં પાછળથી ચારિત્રના અનાદરવાળે સંવિજ્ઞપાક્ષિક નથી અને સંયમમાં પૂર્ણ શિથિલ પણ પાછળથી આદરવાળે થયેલો સંવિઝપાક્ષિક ગણાય છે. (૫૨૮)
અગ્ય જીવોને ઉદ્દેશીને કહે છે કે-ઉદને ધન મળવાથી શું? અને કાગડાઓને સુવર્ણની રત્નજડિત માળાથી શું? અર્થાત્ કંઈ નહિ, તેમ મિથ્યાત્વમેલથી લેપાયેલાઓને આ ઉપદેશમાળાથી શું? કંઈ નહિ, તેવાએને આ ઉપદેશમાળા ઉપકારક નથી. (ર)
માટે ચરણ-કરણ ગુણમાં પ્રમાદી અને દુવિનીત અને આ ઉપદેશમાલા સર્વદા અનુચિત (અનુપકારક) છે.