________________
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ
૩૧૦
तत्थ अपजत्तपज्जत्तनरगब्भया, वंतपित्ताइ असन्निअपजत्तया । मिलिय सव्वे वि ते तिसय तिउत्तरा, मणुयजम्मम्मि इम हुंति विविहत्तरा ॥६॥ भवणवदेव दस पनर परहम्मिया,
जंभगा दस य तह सोल वंतरगया । चर - थिरा जोइसा चंद सूरा गहा,
तह य नक्खत्त तारा य दस भावहा ||७|| તેના વળી પર્યાપ્તા અને અપર્યામા ગણતાં વીસ ભેદો થાય, એમ સ મળી તિર્યંચના અડતાળીસ ભેદો કહ્યા છે. (૪)
સુવિશાળ પન્દર કમભૂમી, એકાન્તે જ્યાં સુખ છે તે ત્રીસ અકભૂમીએ અને છપ્પન અંતરદ્વીપા, એમ મનુષ્યને ઉપજવાનાં કુલ એકસે એક સ્થાનક છે. (૫)
ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા એ ભેદવાળા ગર્ભજ મનુષ્યા હોય છે. તેના ૨૦૨ ભેદો તથા તેઓના વમન–પિત્તાદિક (ચૌઢ સ્થાનામાં) ઉત્પન્ન થતા અપર્યાપ્તા સમૂòિમ મનુષ્યેાના ૧૦૧, એમ મનુષ્ય જન્મમાં ૩૦૩ ભેદો થાય છે. (૬)
(દેવામાં) ભવનપતિ દેવેાના દસ, પરમાધાર્મિકના પન્દર તિયા ભકના દસ તથા બ્યન્તરના સાળ અને ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ ચર અને પાંચ સ્થિર મળી કાન્તિમાન જ્યાતિષીના દસ ભેદો થાય. (૭)