________________
૩૮૨
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ
| | ઉ મદ્ર (નાના ) રથ | *भदाई नाण जिणाइ-वयण परमिट्टिथुइकरंताणं । कायवहनिरोहेच्छा-इकराणटारससहस्सा ॥१॥
અર્થ–ભદ્રાદિ ૩, જ્ઞાનાદિ ૩, જિનવચનાદિ, પરમેષ્ટિ સ્તુતિકારક ૫, કાયવધ ૧૦, અને ઈચ્છકારાદિ સામાચારી ૧૦, એનું પાલન કરતા ભદ્ર વિગેરે ભાવ પામેલા મુનિવરના ૧૮૦૦૦ ભેદે થાય છે. તે આ પ્રમાણે [૩*૩=૪૪=૩૬૮૫= ૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦]
તેમાં ભદ્ર–વૃદ્ધિ અને કીર્તિ એ ભદ્રાદિ ૩, જ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ ત્રણ, જિનવચન-સિદ્ધ (ગણધર) વચન, આચાર્યવચન અને ગુરૂવચનના પાલક એમ ચાર, અરિહન્ત સિદ્ધ-સૂરિ–પાઠક અને સાધુ એ પચ પરમેષ્ઠિના સ્તુતિકારક એ પાંચ, તથા પ્રાણિવધ આદિ દશ આ પ્રમાણે પ્રાણિવધ, અલીકવચન, તેયવ્રત, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભેજન, ક્રોધ, માન, માયા, અને લોભ, અને ઈચ્છાકાર આદિ ચકવાલ સામાચારી રથમાં કહ્યા તે દશ ભેદ જાણવા.
હવે તેની ભાવનાને વિધિ કહે છેभई नाणजुयाणं, जिणवयणजिणथुइकरिताणं । पाणिवहनियत्ताणं, इच्छाकारं भयंताणं ॥१॥
આ ગાથા સ્થળપૂર્તિ માટે બનાવીને મૂકેલી છે.