________________
શીલાદિરથસગંહ
૩૯૭ અહીં પણ ગાથામાં દિશા વિગેરેનાં નામે બદલવાથી અઢાર હજાર ગાથાઓ એટલે સ્વાધ્યાય અને તેટલી વાર ધર્મની ભાવના થઈ શકે છે.
આ રથમાં યતિધર્મનાં પદેની ગાથા આ પ્રમાણે કહેલી છે. खंतिखमो समद्दवो, सअज्जवो समुत्तिणो उ तवजुओ। ससंजमो सच्चजुओ, सोयजुओ अकिंचणो बंभो ॥१॥