________________
૩૬
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ
*दिसि लिंग धम्मपालण, जिइंदी जीवाइरक्वणा जीवो। जइधम्मे उज्जमिओ, संसारदुक्खं विणासेइ ॥१॥
અર્થ–ત્રણ દિશાઓમાં ત્રણ લિઝ્મને ધારક દાનાદિ ધર્મનું પાલન કરતે જીતેન્દ્રિય આત્મા જીવાદિની રક્ષા કરવાથી યતિધર્મમાં ઉદ્યમશીળ સંસારનાં દુઃખોને નાશ કરે છે. તેના ૧૮૦૦૦ ભેદે આ પ્રમાણે (૩*૩=૯૬૪=૩૬૪૫=૧૮૦૪ ૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦)
તેમાં–ત્રણ દિશાઓ, ત્રણ લિગે, પાંચ ઈન્દ્રિ, સંસાર રથમાં કહી તે પ્રમાણે-દાન–શીયળ-તપ અને ભાવ એ ધર્મને ચાર પ્રકારે, જીવાદિ ૧૦ ભેદે અને યતિધર્મના ૧૦ પ્રકારે શીલાન્ગરથમાં કહ્યા પ્રમાણે જાણવા.
તેની ભાવના આ પ્રમાણે કરવી. उड्ढदिसि नरजीवो, दाणं वियरइ विसोयविसयमणो । पुढविजिए रक्खतो, खंतिखमो जावजीवं पि ॥२॥
અર્થ–ઉર્ધ્વ દિશામાં પુરૂષ પર્યાયને પામેલો જીવ શ્રોત્રેન્દ્રિયના વિષયથી જેનું મન વિરામ પામ્યું છે તે પૃથ્વીકાય જીવોની રક્ષા કરતે ક્ષમાવઃ જાવજીવ સુધી પણ દાન કરે.
સ્થળપૂર્તિ માટે મૂકી છે.