________________
૩૯૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહે
હવે તેની ભાવનાના વિધિ કહે છેउड्ढदिसि पुरिसजीवो, कोही सोइंदिअस्स सुहउं । जो हण पुढविजीवे, सो संसारं परिभइ ||१||
અથ—ઉર્ધ્વ દિશામાં, પુરૂષ લિગવાળા, ક્રોધી, શ્રવણેન્દ્રિયના સુખ માટે જે જીવ પૃથ્વીકાય જીવને ણે તે સંસારમાં ભમે.
એ પ્રમાણે પદો બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર સંસાર ભાવનાને ભાવી શકાય.