SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહે હવે તેની ભાવનાના વિધિ કહે છેउड्ढदिसि पुरिसजीवो, कोही सोइंदिअस्स सुहउं । जो हण पुढविजीवे, सो संसारं परिभइ ||१|| અથ—ઉર્ધ્વ દિશામાં, પુરૂષ લિગવાળા, ક્રોધી, શ્રવણેન્દ્રિયના સુખ માટે જે જીવ પૃથ્વીકાય જીવને ણે તે સંસારમાં ભમે. એ પ્રમાણે પદો બદલતાં ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર સંસાર ભાવનાને ભાવી શકાય.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy