________________
શીલાગાદિરથસંગ્રહ
૩૩
|| ૧ નાથ લિસિન્િસય-રિચ-વોર્નવોફિયા વિવા संसारे परिअहंतो, दसहा पावेइ सुसं.१॥
અર્થ-ત્રણ દિશાઓ, ત્રણ લિન્ગ, ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયને વશવતી આત્મા, જીવાદિ દશને ઘાત કરવાથી સંસાર પરિભ્રમણ કરતે દશ પ્રકારે તીવ્ર દુઃખને ભેગવે છે. તે આ પ્રમાણે (૩×૩×૪=૩૬૫=૧૮૦x૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦)
તેમાં–દિશાઓ ઉદ્ગ–અધે અને તિછી ૩, લિન્ગ પુલિલ્ગ, સ્ત્રીલિઝ્મ અને નપુસકલિન્ગ ૩, કેધાદિ કષાય ચાર, શ્રવણાદિ ઈન્દ્રિઓ પાંચ, શીલાગરથમાં કહ્યા તે પૃથ્વીકાયાદિ જીવાજીવ ૧૦, અને નીચે પ્રમાણે સંસારની યાતનાઓ દશ સમજવી.
संसारं भवअडवी, कम्मसवग्गं दीहठिइ तिव्य बहुपएसो । दुहदंदोलिं जीवो, सुगइ भावारी सिद्धिसुहं ॥१॥
અર્થ–સંસારતાં ભમે, ભવાટવીને ન ઉલ્લધે, કલ્મષ (રાગ-દ્વેષાદિ) માં પ્રવર્તે, કર્મોની દીર્ઘ સ્થિતિ બાંધે, તીવ્ર રસ બાંધે, બહુપ્રદેશી કર્મ બાંધે, દુખની પરંપરાને અનુભવે, સદ્દગતિ ન પામે, શુભભાવને વૈરી નિર્જરા ન કરે અને સિદ્ધિનાં સુખ ન પામે એમ દશપ્રકારની યાતના (દુઃખો) ભેગવે.
સ્થળપૂર્તિ માટે મૂકેલી છે.