________________
૩૮૦
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ
॥४ श्रीश्रमणधर्मरथx॥ *करणाणि जोग सन्ना, इंदिआणि य कायधम्मेहिं । भावयतो. उ हवंति, जइधम्मेद्वारहसहस्सा ॥१॥
અથ–કરણ ૩, ગે ૩, સંજ્ઞાઓ ૪, ઈન્દ્રિ ૫, જીવકાયાદિ ૧૦ અને યતિધર્મ ૧૦ વડે ભાવના કરતાં યતિધર્મની ૧૮૦૦૦ ભાવના થાય છે તે પ્રમાણે-૩૪૩= ૯૪૪=૩૬૮૫=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦)
તેમાં કરણ વિગેરેના ભેદે શીલાલ્ગરથની ૨-૩-૪-૫ ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે સમજવા.
ભાવના નીચે પ્રમાણે કરવી. न हणेइ सयं साहू, मणसा आहारसन्नसंवुडो। सोइंदीसंवरणो, पुढविजिए खतिसंपन्नो ॥१॥
અથ–આહાર સંજ્ઞાથી સંવૃત (વિજય કરનાર), શ્રવણેન્દ્રિયના વિષયને સંવરનાર (રેકનાર) ક્ષમાવત્ સાધુ પૃથ્વીકાય ઇવેને સ્વયં હણે નહિ. (૧)
આ એક ભાવના થઈ એ પ્રમાએ ગાથામાં કરણાદિનાં પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ બને, ૧૮૦૦૦ સ્વાધ્યાય થાય અને ૧૮૦૦૦ પ્રકારે શ્રમણધર્મની ભાવના કરી શકાય છે.
૪ આ રથ શીલાગરથની બરાબર છે માત્ર અપેક્ષાભેદે ભેદ છે. જ જે ગ્રન્થના આધારે આ લખેલું છે તેમાં આ માથા નથી.
સ્થળપતિ માટે બનાવેલી છે.