________________
૩૭૮
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ
તેને વિધિ (ગાથા) આ પ્રમાણે થાય. कयचउसरणो नाणी, नियमिअअसणो य नाणअइआरं । आलोइय पुढविजिए, अरिहसमक्खं खमावेमि ॥१॥
અર્થ–ચારશરણ સ્વીકારીને, જ્ઞાની, અશન આહારને ત્યાગી હું જ્ઞાનના અતિચારની આલોચના કરીને શ્રીઅરિહિન્તની સાક્ષીએ પૃથ્વીકાય છને ખમાવું છું.
આ એક ભાગ થયો એ પ્રમાણે ભિન્નભિન્ન પદે બદલીને ગાથા બનાવી શકાય તે ગાથાઓ ૧૮૦૦૦ થાય અને ૧૮૦૦૦ ખામણાં તથા ૧૮૦૦૦ સ્વાધ્યાય થાય.