SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ સ્વાધ્યા૦ ગ્રન્થસાહ તેને વિધિ (ગાથા) આ પ્રમાણે થાય. कयचउसरणो नाणी, नियमिअअसणो य नाणअइआरं । आलोइय पुढविजिए, अरिहसमक्खं खमावेमि ॥१॥ અર્થ–ચારશરણ સ્વીકારીને, જ્ઞાની, અશન આહારને ત્યાગી હું જ્ઞાનના અતિચારની આલોચના કરીને શ્રીઅરિહિન્તની સાક્ષીએ પૃથ્વીકાય છને ખમાવું છું. આ એક ભાગ થયો એ પ્રમાણે ભિન્નભિન્ન પદે બદલીને ગાથા બનાવી શકાય તે ગાથાઓ ૧૮૦૦૦ થાય અને ૧૮૦૦૦ ખામણાં તથા ૧૮૦૦૦ સ્વાધ્યાય થાય.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy