SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગાદિરથસંગ્રહ ૩૭૭ / રૂ શીક્ષમાજનાથ . चउसरण नाण असणाइ-यार पुढवाइजीवरासीणं । अरिहताईण सक्खं, अट्ठारसहस्स खामणया ॥१॥ અથચતુ શરણ સ્વીકારવાં આદિ ૩, જ્ઞાનાદિ ૩, અશનાદિ ૪, આચાર પાંચ, પૃથ્વીકાયાદિ જીવાજીવ રાશિ ૧૦ અને અરિહન્તાદિ દશની સાક્ષીએ ક્ષમાપના ૧૮૦૦૦ પ્રકારે થાય છે. (તે આ પ્રમાણે-૩*૩=૯૪૪=૩૬૮૫=૧૮૦૪ ૧૦=૧૮૦૦x૧૦=૧૮૦૦૦). તેમાં અરિહન્તાદિ ચાર શરણોને ગ્રહણ કરવાં-દુષ્કૃતની ગહ કરવી અને સુકૃતની અનુમોદના કરવી એ ત્રણ પ્રકાર, જ્ઞાન–દર્શન–અને ચારિત્ર એ ત્રણ, અશન-પાન-ખાદિમસ્વાદિમ એ ચાર પ્રકારને આહાર, જ્ઞાનાચાર–દશનાચારચારિત્રાચાર–તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચાર, પૃથ્વીકાયાદિ ૧૦ શીલાલ્ગરથ પ્રમાણે અને અરિહન્તાદિ દશની સાક્ષી નીચે પ્રમાણે સમજવી. अरिहंत सिद्ध गणहर, केवली ओही य मणजिणाणं च । सुयजिण साहु समक्खं, देव तह अप्पसक्खीहिं ॥१॥ અથ–અરિહન્ત, સિદ્ધ, ગણધર (આચાર્ય), સામાન્ય કેવળી, અવધિજ્ઞાની, મન ૫ર્યવજ્ઞાની, શ્રુતજ્ઞાની, સાધુ (ગુરૂ), દેવે, તથા આત્માની સાક્ષીએ (ક્ષમાપના એ દશની સાક્ષીમાં કરવી.)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy