________________
૩૮૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્થ્રાહ
।। ૭ વાવનિન્દાર્થ ॥
मोहे रागे दोसे, मणवयणतणूणि गइचउक्कं च । पंचविसय दससन्ना, जहधम्माऽसेवणाऽऽलोया (ए) ॥१॥ અથ–માહ–રાગ અને દ્વેષથી, મન–વચન અને કાયાથી ચારગતિમાં જ્યાં જ્યાં, શબ્દાદિ પાંચ વિષયેાના સેવનદ્વારા દશ સ’જ્ઞાને જોરે, યતિધર્મની સેવા નહિ કરવાથી (જે પાપ આંધ્યુ હાય તેની હું નિન્દા કરૂં છું.) એ પ્રમાણે ૧૮૦૦૦ ભેદો થાય તે આ પ્રમાણે (૩૪૩=૪૪=૩૬×૫=૧૮૦x૧૦= ૧૮૦૦×૧૦=૧૮૦૦૦)
તેમાં—માહ-રાગ અને દ્વેષ એ ત્રણ, મન વચન કાયા એ ત્રણ; નરક–તિ-ચ-મનુષ્ય-દેવ એ ચાર ગતિ, શબ્દરૂપગન્ધ-રસ અને સ્પર્શ એ પાંચ, આહાર-ભય-મૈથુન-પરિગ્રહ ક્રોધ-માન-માયા-લાભ-આધ અને લેાક એ સંજ્ઞા દેશ, તથા શીલાડ્ઝરથમાં કહ્યા તે યતિધર્મની અનારાધના એ દશ પ્રકારો સમજવા
તેની ભાવના નીચે પ્રમાણે કરવી.
मोहवसेणं मणसा, देवभवे सद्द असणसन्नाए । जं मे बद्धं पावं, अवंतिमंतेण तं निंदे ||२|| અ-માહને વશ થઈ મનયાગથી-દેવભવમાં શુભા— શુભ શબ્દ વિષયમાં—આહાર સંજ્ઞાને મળે~ક્ષમા નહિ કરવાથી મેં જે પાપ માંધ્યું હોય તેની નિન્દા રૂં છુ
એ પ્રમાણે ગાથામાં પદો બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ તેટલા સ્વાધ્યાય અને તેટલી વાર પાપની નિન્દા થાય છે.