________________
શીલાગાદિરથસંગ્રહ
૩૮૫
|| ૬ નિયમનાથ . अणसणअविरयाइ, जोगा उणोदरिय अणुक्कोसा। विगइच्चाइ तवस्सी-णं इंतिहारससहस्सा ॥१॥
અર્થ—અવિરત અણસણાદિ ૩, ગે ૩, ઉદરિકા ૫, અનુત્કર્ષ ૪, વિગઈત્યાગ ૧૦ અને તપના ભેદ ૧૦, એમ નિયમ કરનારા મુનિઓના ૧૮૦૦ ભેદ થાય છે તે આ પ્રમાણે [૩*૩=૯૪૫=૪૫૪=૧૮૦૪૧૦=૧૮૦૦x૧૦= ૧૮૦૦૦]
તેમાં અવિરત અણસણી, દેશ અણસણી અને સર્વ અણસણું એ ત્રણ, મન-વચન અને કાયા એ ત્રણ, અલ્પમાત્ર આહારથી ઉ|દરિતા, ચેથા ભાગને આહાર ત્રણ ભાગ ઉણોદરિતા, અડધા આહારથી ઉણદરિતા, પિણા ભાગના આહારથી ઉષ્ણદરિતા અને કંઈક માત્ર ઉદરિતા એ પાંચ, ઉત્તમદ્ર-ઉત્તમક્ષેત્ર, ઉત્તમકાળ અને ઉત્તમભાવની પ્રાપ્તિમાં પણ અનુત્કર્ષ, એ ચાર, અમુક સંખ્યામાં દાણા, કવળ, દક્તિનું પ્રમાણ કરવું એ ત્રણ, સપૂર્ણભિક્ષા, અમુક ઘરની ભિક્ષાને નિયમ, અમુક દ્રવ્ય વાપરવાને નિયમ, આયંબિલ, અલેપકૃત દ્રવ્યને અભિગ્રહ, એકભક્ત તપ અને માત્ર પાણી સિવાય ત્રણ આહારને ત્યાગ એ દશ પ્રકારનો તપ જાણ તથા દશ વિગઈઓ નીચે પ્રમાણે જાણવી.
૨૫