________________
ધર્મરત્નપ્રકરણમ
૩૫૭
धम्मरयणोच्चियाणं, देसचरित्तीण तह चरित्तीणं । लिंगाई जाइं समए, भणियाइं मुणियतत्तेहिं ॥१४२॥ तेसि इमो भावत्थो, नियमइविभवाणुसारिओ भणिओ। सपराणुग्गहहेडं, समासओ संतिसूरीहिं ॥१४३॥ जो परिभावइ एयं, सम्मं सिद्धतगम्भजुत्तीहि । सो मुत्तिमग्गलग्गो, कुग्गहगत्तेसु न हु पडइ ॥१४४॥ इय धम्मरयणपगरण-मणुदियहं जे मणमि भावेति । ते गलियकलिलपंका, निव्वाणसुहाई पावेति ॥१४५॥
તેથી પરહિતમાં તત્પર એવા પૂર્વાચાર્યોએ આ બરાબર જ કહ્યું છે કે જે એકવીશ ગુણવાળે હેય તે સદા ધર્મરત્નને માટે ગ્ય છે. (૧૪૧)
ધર્મરત્નને ઉચિત એવા દેશવિરતિવાળાઓનાં તથા સર્વવિરતિવાળાઓનાં (શ્રાવકનાં તથા સાધુનાં) જે લિંગ તત્ત્વના જાણ જ્ઞાનીઓએ આગમમાં કહ્યાં છે. (૧૨)
તેને આ ભાવાર્થ શ્રીશાન્તિસૂરિજીએ સ્વ-પર ઉપકાર માટે પિતાની બુદ્ધિરૂપી વૈભવને અનુસાર ટુંકમાં કહ્યો. (૧૪૩)
જે સિદ્ધાન્તના સારભૂત યુક્તિથી આ ધર્મલિંગના ભાવને (અર્થ) સમ્યગ રીતે વિચારે છે તે મુક્તિમાર્ગને પામેલો કદી પણ દુરાગ્રહરૂપી ખાડામાં પડતું નથી. (૧૪૪)