________________
૩૬૦
સ્વાધ્યા૦ ગ્રન્થસન્તાહુ
जे एवं आइक्खंति - इह खलु अणाइ जीवे, अगाइ जीवस्स भवे, अणाइकम्मसंजोग निव्वत्तिए, दुवखरूवे दुक्खफले दुवखाणुबंधे । अस्स णं बुच्छित्ती सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्ताइभावओ । तस्स पुण विवागसागाणि चउसरगमणं, दुक्कडगरिहा, सुकडाण (णा ) વળ ।
अओ काव्यमि होउकामेणं सया सुप्पणिहाणं, भुज्जो भुज्जो सकिलेसे, तिकालमसंकिले से ।
કરે છે. (હવે તે સંસાર કેવા છે? તે કહે છે કે) એ સંસાર દુઃખરૂપ છે, (તેની પરંપરામાં નવા નવા જન્મ-મરાદિ થવાથી) તેનુ ફળ દુઃખ છે અને (એક જન્મ બીજા જન્મનું કારણ હોવાથી) તે દુઃખની પરંપરા રૂપ છે.
આ સંસારના વિચ્છેદ શુદ્ધ ધર્મથી એટલે સમ્યગ્ જ્ઞાન, દર્શીન, અને ચારિત્રગુણાને ઔચિત્ય સત્કાર અને વિધિપૂર્વક સતત સેવવાથી થાય છે. આવા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્માના વિશિષ્ટ નાશ (પુનઃ અન્યાય નહિ તે રીતે નિર્જરા) થવાથી થાય છે અને પાપકર્મોના એવા વિશિષ્ટ નાશ તથાભવ્યત્વ (આત્માનુ તથા પ્રકારનું ભવ્યત્વ– સ્વભાવ), કાળ, નિયતિ (ભવિતવ્યતા), કર્મ (અશુભ કર્મોના હાસ સાથે પુણ્યકર્મીના ઉપચય) અને પુરૂષા, એ પાંચ કારણોના અનુકૂળ ચાગ મળવાથી થાય છે.
આ તથાભવ્યત્વ વિગેરેને પકાવવાનાં (પ્રગટાવવાનાં