________________
૩૭૪
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
॥ २ श्रीदशविधचक्रवालसामाचारीरथ ॥ गुत्ती नाणाइतिगं, पसमियकोहाइ समिपणगं च । મોમારૂં વરવતો, સમાયારીનુત્તો ય ।।
અથ –ત્રણગુપ્તિ, જ્ઞાનાદિ ત્રણ ગુણા, પાંચસમિતિ, અને દવિધચક્રવાલ સામાચારીનું પાલન કરતા મુનિ કે જેણે ક્રોધાદિ કષાયાને શાન્ત કર્યાં છે, તે પૃથ્વીકાયાદિનું રક્ષણ કરતા (મુનિવરેશને નમસ્કાર કરૂ છુ). (૧)
એમાં બતાવેલા ભેદોના ઉત્તરભેદો કરતાં ચક્રવાલ સામાચારીના ૧૮૦૦૦ ભેદો થાય છે. (તે આ પ્રમાણે ૩૪૩= ×૪=૩૬×૫=૧૮૦×૧૦=૧૮૦૦×૧૦=૧૮૦૦૦)
એમાં મનેાતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિ, જ્ઞાન—દન અને ચારિત્ર એ ત્રણ જ્ઞાનાદિ, ક્રોધ-માનમાયા અને લેાભ એ ચાર કષાયા, ઈર્ષ્યા–ભાષા-એષણા આદાનભણ્ડમાત્રનિક્ષેપ અને પારિષ્ઠાપનિકા એ પાંચ સમિતિએ, શીલાલ્ગરથમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વી આદિ દશ અને ‘ઇચ્છાકાર’ વિગેરે દૃશવિધ ચક્રવાલ સામાચારી સમજવી.
સામાચારીના દશ પ્રકારા નીચે પ્રમાણે છે. इच्छा मिथ्या तथाकार, आवश्यकी नैषेधिकी । पृच्छा प्रतिपृच्छा छन्द - नामन्त्रणोपसम्पदा ॥१॥
અથ ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર (તહત્તિ), આવસહી, નિસીહિ, પૃચ્છા, પ્રતિરૃચ્છા, છન્દના (યથારૂચિ),