________________
પાપપ્રતિઘાત-ગુણબીજાધાનસૂત્ર
૩૬૫ विआणि मए कल्लाणमित्तगुरुभगवंतवयणाओ, एवमेअंति रोइअं सद्धाए, अरिहंतसिद्धसमक्खं गरिहामि अहमिणं दुक्कडमेअं उज्झिअव्वमेअं इत्थ मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं ।
होउ मे एसा सम्म गरिहा, होउ मे अकरणनियमो। बहुमयं ममेअंति इच्छामि अणुसढि अरहंताणं भगवंताणं, गुरूणं कल्लाणमित्ताणं ति। होउ मे एएहिं संजोगो, होउ मे एसा सुपत्थणा, होउ मे इत्थ वहुमाणा, होउ मे इओ मुक्खबीअं ति। ઈચ્છું છું, માટે મને એવા દેવગુરૂઓને સંગ મળશે, મારી આ પ્રાર્થના સફળ થજે, આ પ્રાર્થમાનાં મને બહુમાન છે, હું ઈચ્છું છું કે એનાથી મારા આત્મામાં મેક્ષનાં બીજ પ્રગટ થાઓ,-આ પ્રાર્થનાના ફળ રૂપે મેક્ષ મળે.
એ અરિહંત ભગવન્તને અને કલ્યાણમિત્ર (હિતેષી) ગુરૂઓને સંપર્ક (નિશ્રા) મલતાં હું તેઓની સેવા કરવા લાયક બનું, તેઓની આજ્ઞાપાલન માટે લાયક બનું, તેઓની આજ્ઞા પાળવામાં ભારે ઉદ્ધાર છે” એવી દઢ પ્રતિપત્તિવાળો (આજ્ઞા પ્રત્યે ભકિત બહુમાનપૂર્વક સ્વીકાર કરનારે ગુરૂને સમર્પિત ભાવવાળ) બનું અને નિરતિચારપણે તેઓની આજ્ઞાને સંપૂર્ણ પાલક બનું.
એ દુષ્કતગહ સાથે પ્રાસંગ્નિ પ્રાર્થના કરી હવે સુકૃતાસેવન કહે છે
સંવિગ્ન એટલે મેક્ષમાગને અથ હું હવે યશાશક્તિ સુકૃતની સેવા એટલે અનુમોદના કરું છું. તે આ પ્રમાણે સર્વ