________________
३१४
સ્વાધ્યા૦ ગ્રન્થસન્ધહ ओहेण वा जीवेसु-मग्गट्ठिएसु वा, अमग्गट्ठिएसु वा, मग्गसाहणेसु वा, अमग्गसाहणेसु वा जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि, सुहुमं वा वायरं वा, मणेण वा वायाए वा कारण वा, कयं वा काराविरं वा अणु. मोइअं वा, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मंतरेसु वा, गरहिअव्वमेअं, दुक्कडमेअं उज्झिअव्वमेअं. ઘણું) મનથી, વચનથી અથવા કાયાથી, સ્વયં કર્યું, બીજા પાસે કરાવ્યું કે બીજા કરનારનું સારું માન્યું (અનુમેવું) હેય, તે પણ રાગથી શ્રેષથી કે મેહથી, તે પણ આ જન્મમાં કે અન્ય જન્મમાં, ગુરૂ સમક્ષ તે સર્વ ગહણીય છે, તે દુષ્કૃત નિબ્ધ છે, કારણ કે તે અધર્મ રૂપ છે, માટે જ તે તજવા ગ્ય છે એમ મેં કલ્યાણમિત્ર એવા ગુરૂ અરિહન્ત ભગવતેના વચનથી જાણ્યું, તે એમ જ છે, એ પ્રમાણે શ્રદ્ધા થઈ, તેથી શ્રી અરિહન્ત-સિદ્ધની સાક્ષીએ હું એને ગહુ છું, એ પાપ છે, ત્યાગ કરવા ગ્ય છે, માટે એ મારું દુષ્કૃત મિથ્યા થાઓ! મારું દુષ્કૃત મિથ્યા થાઓ !! મારું દુષ્કત મિથ્યા થાઓ !!
આ મારી દુષ્કૃતની ગહ (ભાવથી) સમ્યગ થાઓ ! હવે પછી એવું દુષ્કૃત નહિ કરવું એ મારે નિયમ થાઓ, હું નિયમ કરું છું.
એ દુષ્કૃત ત્યાજ્ય છે, એ મને બહુ સમજાયું (ઠર્યું) છે. શ્રી અરિહન્ત ભગવન્તની અને તેઓનાં વચને પ્રચારનારા આત્મહિતૈષી ગુરૂઓની આવી હિતશિક્ષાને હું (વારંવાર)