________________
૩૨૪
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
गिण्हइ गुरूण मूले, इत्तरमियरं व कालमह ताई। आसेवइ थिरभावो, आयंकुवसग्गसंगे वि ॥३६॥ 'आययणं खु निसेवइ, वज्जइ परगेहपविसणमकज्जे । 'निचमणुब्भडवेसो, न भणइ सवियारवयणाइं ॥३७॥ परिहरइ 'बालकीलं, साहइ कज्जाइँ 'महुरनीईए । इय छविहसीलजुओ, विन्नेओ सीलवंतोत्थ ॥३८॥जुगलं।। आययणसेवणाओ, दोसा झिज्जंति वढइ गुणोहो । परगिहगमणंपि कलंक-पंकमूलं सुसीलाणं ॥३९॥
૩-તે પછી પિતાની શક્તિ પ્રમાણે) ગુરૂની પાસે તે વ્રતને અમુક કાળ માટે અથવા જાવજીવ માટે ઉચ્ચરે (સ્વીકારે) અને ૪-રોગો કે દેવાદિના ઉપસર્ગો આવે તો પણ મનમાં દઢતા કેળવીને તેનું પાલન કરે. (૩૬)
૨-શીલવંત-૧-ધર્મસ્થાન–જ્યાં ઘણા ધમી જીને મેળાપ થઈ શકે ત્યાં રહે, ૨-વિના પ્રજને પરાયા ઘેર જાય નહિ, ૩–અનુભટ એટલે કુલ–દેશ-સંપત્તિને છાજે તે વેશ પહેરે અને ૪-વિકારી વચને મુખથી બેલે નહિ. (૩૭)
પ-બલ ચેષ્ટાને ત્યાગ કરે અને ૬-પિતાનું કામ બીજાઓ પાસે મીઠાશથી (ચાકર વિગેરેને પ્રસન્ન રાખીને) કરાવે. એ છ સદાચરણવાળો શ્રાવકધર્મની પ્રાપ્તિના અધિ– કારમાં શીલવંત જાણ. (૩૮)