________________
ધર્મરત્નપ્રકરણમાં
૩૨૯
सुत्ते अत्थे य तहा, उस्सग्गवायभावववहारे । जो कुसलत्तं पत्तो, पवयणकुसलो तओ छद्धा ॥५२॥ उचियमहिज्जइ सुत्तं, सुणइ तयत्थं तहा सुतित्थंमि । उस्सग्गववायाणं, विसयविभागं वियाणाइ ॥५३॥ वहइ सइ पक्ववायं, विहिसारे सव्वधम्मणुट्ठाणे ।
देसद्धादणुरूवं. जाणइ गीयत्थववहारं ॥५४॥ દ્વારા લાવી ગુરૂને આપે. તથા ૪-નહદયમાં બહુમાન (પૂજ્ય ભાવ રાખે અને ગુરૂની ઈચ્છાનુસાર વર્તન કરે. [૫૧]
૬-પ્રવચનકુશલ-૧–સૂત્રમાં, ર–અર્થમાં, ૩–ઉત્સર્ગ માર્ગમાં, ૪-અપવાદમાગમાં, પ-નિશ્ચયનયમાં, તથા ૬ગીતાર્થીએ આચરેલા વ્યવહારમાર્ગમાં, એમ છએ પ્રકારમાં કુશલપણાને પામ્યો હોય તેથી પ્રવચનકુશલ ભાવશ્રાવક છ પ્રકારને જાણ. (પર)
હવે તેને ભાવાર્થ જુદા જુદા કહે છે
૧-શ્રાવકને ઉચિત (ભણવાને અધિકાર) હોય તે તે મૂલ સૂત્ર (દશવૈકાલિક ચેથા અધ્યયન સુધી અને સામાન્ય શ્રાવક તે સંગ્રહણ, કર્મગ્રન્થ, ઉપદેશમાલા વિગેરે પ્રકરણ ગ્રન્થ) ભણે, રસગુરૂની પાસે શ્રાવકને ચેપગ્ય અર્થે (વ્યાખ્યાનાદિ દ્વારા) સાંભળે (સાધુ કે શ્રાવકને પણ ગુરૂ દ્વારા અર્થ ભણવા ઉચિત છે એમ સમજવું) ૩-૪-ઉત્સર્ગ આચરણ કરવા વખતે ઉત્સર્ગ અને અપવાદ સેવવાના સમયે અપવાદને આશ્રય કરે જોઈએ માટે ગુરૂદ્વારા તેને વિવેક સમજે. (૫૩)