________________
૩૫૩
ધર્મરત્નપ્રકરણમ
ता धन्नो गुरुआणं, न मुयइ नाणाइगुणगणनिहाणं । सुपसन्नमणो सययं, कयन्नुयं मणसि भावितो ॥१२९॥ गुणवं च इमो सुत्ते, जहत्थगुरुसद्दभायणं इट्ठो। गुणसंपयादरिदो, जहुत्तफलदायगो न मओ ॥१३०॥ मूलगुणसंपउत्तो, न दोसलवजोगओ इमो हेओ।
महुरोवक्कमओ पुण, पवत्तियव्वो जहुत्तम्मि ॥१३१॥ ચારિત્ર પાળે) તે પણ તેને સુન્દર (આત્મહિત સાધક) નથી કહ્યું અને ગુરૂઆજ્ઞામાં વર્તનારને આધાકર્મિક ઉદ્ગમ–ઉત્પાદન આદિ સકળ દેષથી દૂષિત આહારાદિ વાપરવું પડે તે પણ તે શુદ્ધ કહ્યું છે. (કારણ કે સંયમની રક્ષા માટે જ શાસ્ત્રોક્ત અપવાદ માગે તેમ કરવું પડે તે પણ જિનાજ્ઞાનું પાલન થાય છે). (૧૨૮)
માટે (ગુરૂ આજ્ઞાના પાલનમાં) પ્રસન્ન મનવાળો, ગુરૂ-- ના ઉપકારને હમેશાં મનમાં ચિન્તવતે કૃતજ્ઞ એ જે સાધુ જ્ઞાનાદિ ગુણસમૂહના નિધાન તુલ્ય ગુરૂ આજ્ઞાને છેડત. નથી તે ધન્યવાદને પાત્ર છે. (૧૨૯)
આવે ગુણવાન હોય તે જ યથાર્થ ગુરૂ શબ્દનું પાત્ર સૂત્રમાં કહ્યો છે (અર્થાત્ એવો ગુણવાન જ “ગુરૂ” કહેવડાવવા લાયક છે), જે ગુણસમ્પત્તિ વિનાને દરિદ્ર હેય તેને શાસ્ત્રોક્ત (ગુરૂસેવાના) ફળને આપનાર માન્ય નથી. (અર્થાત્ તેવાની સેવા કરવાથી ગુરૂસેવાનું પૂર્ણ ફળ મળી શકતું નથી). (૧૩૦) ૨૩