________________
ધર્મરત્નપ્રકરણમ
૩૫૧ सयणो त्ति व सीसो तिव, उवगारित्ति व गणिव्वओ वत्ति। पडिबंधस्स न हेऊ, नियमा एयस्स गुणहीणो ॥१२३॥ करुणावसेण नवरं, अणुसासइ तं पि सुद्धमग्गंमि । अच्चंताजोग्गं पुण, अरत्तदुट्ठो उवेहेइ ॥१२४॥ उत्तमगुणाणुराया, कालाइदोसओ अपत्तावि ।
गुणसंपया परत्थ वि, न दुल्लहा होइ भव्वाणं ॥१२५॥ અતિમેટા ગુણરૂપી રન્નેને મેળવવાને અથી ધ્યાન-અધ્ય યનતપ વિગેરે ખૂબ સદ્ભાવથી કરે. (૧૨૨)
ગુણાનુરાગીને “આ મારે સ્વજન છે, આ શિષ્ય છે, આ ઉપકારી છે કે આ મારા ગચ્છને સાધુ છે એ ગુણહીન નિયમ રાગનું કારણ ન બને. અર્થાત્ પરાયે સંબન્ધ વિનાને પણ ગુણી જોઈ તેને આદર થાય પણ પોતાને હોય તે પણ ગુણહીનમાં તેને રાગ ન થાય. (૧૨૩)
કિન્તુ માત્ર ભાવદયાને વશ તેવા ગુણહીન સંબન્ધી વિગેરેને પણ શુદ્ધમાગે ચાલવા માટે હિતશિક્ષા આપે અને અત્યન્ત અગ્ય (હિતશિક્ષાને પણ લાયક ની હોય તેને રાગદ્વેષ કર્યા વિના (ઉદાસીન વૃત્તિથી) છોડી દે, ઉપેક્ષા કરે. (૧૨)
આ ભવમાં દુઃષમાકાળ, સંઘયણસહાયક વિગેરેને અભાવ, ઈત્યાદિ કારણે પ્રાપ્ત ન થઈ હોય તેવી પણ ગુણેની સંપત્તિ ગુણાનુરાગથી પરલોકમાં પણ ભવ્યજીવને દુર્લભ થતી નથી. અર્થાત્ આ ભવમાં ન પ્રગટે તેવા પણ